Wednesday, September 25, 2013

innovations in education

innovations in education
સફળતા મેળવનાર કોઈ અલગ કાર્ય નથી કરતાં પરંતુ અલગ રીતે કરે છે,, ડૉ શીવ ખેડાનુ આ વાક્ય વિશ્વ પ્રસિદ્ધ છે...આમ તો આ વાક્યમાં સફળતાની બધી ચાવીઓ છે અથવા સફળતા માટેની અતિ મહત્વની ચાવી છે. બસ આવા લોકોને ઇનોવેટીવ પર્સન અને કાર્યને ઇનોવેશન કહી શકાય,... બસ આ છે ઇનોવેશન. છેલ્લા એકાદ વર્ષથી પ્રાથમીક શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલાં નવાચારને લોકભોગ્ય બનાવવા માટે IIM-Ahmedabad દ્વારા રાજ્યમાં ઇનોવેશન સેલ કાર્યન્વિત કરવામાં આવેલ છે.  શિક્ષક મિત્રો પોતાની શાળામાં, ગામમાં કે વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે લક્ષ્યાંકો સર કરવા રોજ કઈક નવું Innovation કરતાં રહે છે. શક્ય છે શિક્ષકના નવાચારને જોઈ SMC મેમ્બર્સ પણ પોતાના ઈનપુટ આપી કોઈ ક્ષેત્રે Innovation અર્થાત નવાચાર કરે ..!! આ તમામ Innovation ને બી.આર.સી/સી.આર.સી. કો ઓર્ડીનેટર્સ, કેળવણી નિરિક્ષક, ડાયેટ લાઈઝન કે અન્ય મોટીવેટર કે માર્ગદર્શક દ્વારા જે શિક્ષક કે મેમ્બર્સ દ્વારા ઇનોવેશન કરેલ હોય તેઓને માર્ગદર્શન આપી teachersastransformer/innovationcell પર પોતાનું ડાયેટ પસંદ કરી અપલોડ કરવા સમજાવવું કે મદદ કરાવી.દુર અંતરીયાળ વિસ્તારમાં થતાં Innovation રાજ્યના શિક્ષણ સાથે સંકળાયેલ અન્ય ભાઈ-બહેનોને મદદરૂપ નીવડશે.
મિત્રો, શિક્ષણ ક્ષેત્રે થતાં Innovation વિષે આપે તાલીમમાં ઘણું જાણ્યું હશે. આપના માટે Innovation નો કોન્સેપ્ટ ક્લીઅર હશે. અહી એક વિડીયો મુકેલ છે. આપ વિડીયો જોશો તો સમજાશે. કે નવાચાર કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં કરી શકે. આ માટે પોતાને મળેલ કાર્યને ગમાડવું અને ગર્વ સાથે સ્વીકારવું. અહી આપેલ વિડીયોમાં એક ઓટોરીક્ષા વાળા ભાઈ પોતાના કાર્યને વટથી સ્વીકારી એવું તો શું કરે છે કે વિશ્વની શ્રેષ્ઠ TV ચેનલે પણ તેમના આ કાર્યની નોંધ લેવી પડે !!
એક અન્ય વિડીયો ક્લીપમાં ચ વેચનાર એક છોકરો ચા ને કીટલીમાંથી કપ સુંધી પોતાની આગવી પધ્ધતીના કારણે માત્ર પોતાના શહેરના ગ્રાહકોને જ આકર્ષતો નથી પરંતુ બહારના રાજ્યો કે અન્ય દેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ફરજીયાત મુલાકાત લેવા અને તેના હાથે પીરસાયેલ ચા ની ચુસ્કી લેવા મજબુર કરે છે.
શક્ય છે અહી આપેલબંને વિડીયો કલીપ Innovation – નવાચાર માટે કઈક નવું જ સમજાવે !!!!
સફળતા મેળવનાર કોઈ અલગ કાર્ય નથી કરતાં પરંતુ અલગ રીતે કરે છે. બસ આ છે ઇનોવેશન. છેલ્લા એકાદ વર્ષથી પ્રાથમીક શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલાં નવાચારને લોકભોગ્ય બનાવવા માટે IIM દ્વારા રાજ્યમાં ઇનોવેશન સેલ કાર્યન્વિત કરવામાં આવેલ છે.  શિક્ષક મિત્રો પોતાની શાળામાં, ગામમાં કે વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે લક્ષ્યાંકો સર કરવા રોજ કઈક નવું Innovation કરતાં રહે છે. શક્ય છે શિક્ષકના નવાચારને જોઈ SMC મેમ્બર્સ પણ પોતાના ઈનપુટ આપી કોઈ ક્ષેત્રે Innovation અર્થાત નવાચાર કરે ..!! આ તમામ Innovation ને બી.આર.સી/સી.આર.સી. કો ઓર્ડીનેટર્સ, કેળવણી નિરિક્ષક, ડાયેટ લાઈઝન કે અન્ય મોટીવેટર કે માર્ગદર્શક દ્વારા જે શિક્ષક કે મેમ્બર્સ દ્વારા ઇનોવેશન કરેલ હોય તેઓને માર્ગદર્શન આપી teachersastransformer/innovationcell પર પોતાનું ડાયેટ પસંદ કરી અપલોડ કરવા સમજાવવું કે મદદ કરાવી.દુર અંતરીયાળ વિસ્તારમાં થતાં Innovation રાજ્યના શિક્ષણ સાથે સંકળાયેલ અન્ય ભાઈ-બહેનોને મદદરૂપ નીવડશે.

Educational Innovation માટે આપનો અભિપ્રાય સ્વીકાર્ય...

1 comment:

Anonymous said...

Nice! :)