Sunday, March 4, 2012

Manushy tu bada mahan hai... Manushy gaurav geet


સપ્ટેમ્બર ૨૦૧૧માં અમદાવાદ ટાઉન હોલ ખાતે નવનિયુક્ત વિદ્યાસહાયક નિમણુંક સમયે માન. મુખ્યમંત્રીશ્રી મોદીજીની ઉપસ્થિતિમાં શ્રી શૈલેશભાઈ બાવા અને ટીમ એજ્યુકેશન સંગીત ગ્રુપના સભ્યો દ્વારા મનુષ્ય ગૌરવ ગીત ગવાયેલ. આ ગીત જયારે પણ સાંભળીએ રોમે રોમ ખીલી ઉઠે...કોઈ પણ પરિસ્થિતિમાં પણ મનુષ્ય પોતાની કાંડાની તાકાત વડે બધું જ બદલી શકે...આપ આ ગીત સાંભળી સ્વ અનુભૂતિ કરી શકો એટલા માટે અહી મુકું છું....જયારે જયારે વિપત્તિ કે અસમંજશમાં હોવ ત્યારે ત્યારે આ મનુષ્ય ગૌરવગાન ના શબ્દો યાદ કરશો રસ્તા આપો આપ ખુલી જશે....

No comments: