વૃ ક્ષને પરોપ હીતકારી કહ્યું છે. ક્યારેય કોઈને નડે નહી , પરંતુ વિકાસની ઘેલછામા રંગાયેલ માનવીને આડેધડ વિકાસ કરતાં ક્યારેક વ્રુક્ષ નડે છે...જો વાસ્તવમાં જોઈએ તો માનવી અહીં પણ વ્રુક્ષને જ નડતો હોય છે. જો કે , આ માટે ટેકનોલોજીના ઉપયોગથી વૈજ્ઞાનિકોએ મોટા વ્રુક્ષના સ્થળાંતર માટે ટેકનોલોજી વિકસાવી છે જે અહીં આપેલ વિડીયો ક્લીપથી સરળતાથી સમજી શકાશે....
No comments:
Post a Comment