લગભગ બે વર્ષ પહેલાં (26/03/2010) મેં ભારતના ગૌરવ એવા પ્રણવ
મિસ્ત્રી વિષે મારા બ્લોગ પર લખેલ. આજે ફરી કેટલાંક મિત્રો શાથે ચર્ચા થતા પ્રણવ
મિસ્ત્રીના Sixth Sense (છઠ્ઠી જ્ઞાનેન્દ્રી) પર આપેલ ડેમોનસ્ટ્રેશન
લેક્ચર આપ સૌ સાથે શેર કરવાની ઈચ્છા થઇ.પ્રણવ મિસ્ત્રી વિષે આપે વધુ માહિતી મેળવવા
મારા બ્લોગની મુલાકાત લેવીજ રહી ... પરંતુ બે વર્ષ પછી આપને એટલું કહું કે “આવા
સરળ અને બુદ્ધિશાળી યુવાનો સ્વતંત્ર હિન્દુસ્તાનના રાજકારણમાં ક્યાં ખોવાઈ ગયા ???
તેમની આ શોધ અને સ્વપ્નનું શું થયું ??? આ વિડીયો જોઈ આપ એટલું કહેશો કે , રામ
જાણે...!!!! ( આ વિડીયો ધ્યાનથી જોશો તો આપણી તાલીમ માટે પણ ઘણું મળી શકશે...)
Please visit on bellow link to know about Pranav Mistri
No comments:
Post a Comment