લેંગ્વેજ કોર્નર
સાહિત્યકારના ફોટોગ્રાફ્સ
સાહિત્યકારોની દસ્તાવેજી ફિલ્મ અને સી.ડી.
સાહિત્યકારોની દસ્તાવેજી ફિલ્મ અને સી.ડી. ની
યાદી
સર્જક અને સાહિત્ય
(૧) રાજેન્દ્ર શાહ
(૨) ઉશનસ્
(૩) મનુભાઇ પંચોળી – ‘દર્શક’
(૪) રમણલાલ જોષી
(૫) મકરન્દ દવે
(૬) નારાયણ દેસાઇ
કવિનો અવાજ
કાવ્ય પઠન
ભોમિયા વિના
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી. –ઉમાશંકર જોષી
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી. –ઉમાશંકર જોષી
કવિ ઉમાશંકર જોષી
કવિતા : “ભોમિયા વિના”
લોક સાહિત્યકારોના કંઠે લોકગીત
અને
લોકવાર્તા
ઉત્તમ વક્તૃત્વ અને નિબંધ લેખનનો દસ્તાવેજ
બાળસાહિત્યની
ઉત્તમ કૃતિઓ
(૧) ગિજુભાઈની
બાળવાર્તાઓ (૬) અરેબિયન
નાઈટસ
(૨) જાતકકથાઓ (૭)
મુલ્લા નસરૂદ્દીન
(૩) બીરબલની વાતો (૮) તેનાલીરામ
(૪) દેશવિદેશની
બાળવાર્તાઓ (૯) લાજવાબ ૧૦૧ વાર્તાઓ
(પ) દાદાજીની વાતો (૧૦) ગલબા
શિયાળના પરાકમો
સામયિકો
(૧) જીવન
શિક્ષણ (૧)
બાલસૃષ્ટિ
(૨) શબ્દસૃષ્ટિ (૨) બાલ
રંજન
(૩) પરબ (૩) બુલ
બુલ
(૪) નવનીત
સમર્પણ (૪) બાલભારતી
(૫) અખંડ
આનંદ (૫) ચાંદા મામા
(૬) કુમાર
(૬) ચંપક
(૭) કવિતા
(૮) ઉદ્દેશ
(૯) ગઝલ
વિશ્વ
(૧૦) રાજભાષા
કોશ
(૧)
શબ્દકોશ
(૨)
જોડણીકોશ
(૩) ગુજરાતી
વિશ્વકોશ
(૪)
ખિસ્સાકોશ
(૫)
થિસોરસ
(૬)
ભગવદ્ગોમંડલ
ગુજરાતી
ભાષા અને સાહિત્યની અગત્યની વેબસાઇટ
(૧) www.gujaratisahityaparishad.org
(૨) http://www.readgujarati.com/
(૩) http://aksharnaad.com/
(૪) http://tahuko.com/
(૧૦) http://sureshbjani.wordpress.com/
ગુજરાતી ભાષા સાહિત્યની સંસ્થાઓ
(૧) ગુજરાતી સાહિત્ય અકાદમી -ગાંધીનગર
(૨) ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ
(૩) ગુજરાત વિદ્યાસભા – અમદાવાદ
(૪) ગુજરાતી સાહિત્યસભા – અમદાવાદ
(૫) નર્મદ સાહિત્યસભા – સુરત
(૬) પ્રેમાનંદ સાહિત્યસભા – વડોદરા
(૭) ફોર્બ્સ ગુજરાતીસભા – મુંબાઇ
આભાર:
ડૉ ભીખુભાઈ વેગડા (બી.આર.સી કો ઓર્ડીનેટર, ધોળકા)
શ્રી મીનેશભાઈ વાણંદ (શિક્ષકશ્રી, વાલીન્ડા પ્રથ.શાળા, ધંધુકા)
No comments:
Post a Comment