૧ સપ્ટેમ્બર ૨૦૧૨ની
એક દિવસીય શિક્ષક્ તાલીમમાં અમદાવાદ જીલ્લાના શિક્ષકો દ્વારા જુદા જુદા વિષયો પર સવાર
૮ થી ૯ (પ્રજ્ઞા ધોરણ ૧ થી ૪) અને ૯ થી ૧૦ (ધોરણ ૬ થી ૮) દાર્શનિક પાઠ આપવામાં
આવ્યા. અગાઉના આયોજનમાં ફાળવવામાં આવેલ સમયમાંથી અનિવાર્ય સંજોગોના કારણે ૩૦ મીનીટ
જેટલો સમય ઓછો કરવાથી અમારા આયોજન મુજબ તમામ બાબતો રજુ ન કરી શક્યા. અંગ્રેજી
વિષયમાં રજુ થયેલ સુર્ય નમસ્કાર અને FIT
and FINE પાઠની ચર્ચા તેમજ
એડેપ્ટસ ની નવી પ્રવૃત્તિ મુજબ બહેન શ્રી વૈદેહીબેન સોની દ્વારા તેઓની શાળા
બાદરબાદ શાળામાં ચાલતી પ્રવૃત્તિ અંગે કરાયેલ કાર્યની વિડીયો ક્લિપ્સ અહી મુકેલ
છે..શક્ય છે અપને ઉપયોગી નીવડશે... ટીમ એજ્યુકેશન અમદાવાદને ખુબ ખુબ અભિનંદન....


No comments:
Post a Comment