સર્વ શિક્ષા અભિયાનના આ પોર્ટલમાં માહિતી અપડેટ કરવા શાળા પસંદ કરી એન્ટ્રી શરુ કરીએ એટલે જમણી બાજુ પસંદ કરેલ ધોરણનું વિન્ડોવ ખુલશે જેમાં જમણી બાજુ વિદ્યાર્થીની તમામ (જુદા જુદા પ્રકારની ૨૯ જેટલી માહિતી) નાખી સેવ કરતાં તે નામ બાજુમાં કુલ સંખ્યામાં જશે, જે અહી આપેલ ફોટોગ્રાફમાં જોઈ શકાશે,
આધાર એનેબલ ડાયસ માં ક્લસ્ટરની માહિતી પૂરી થયા બાદ લોગીંગ થતા ઉપર આપેલ સ્ક્રીન અર્થાત CRC HOME SCREEN જોવા મળશે, જેમાં ક્લસ્ટર અંતર્ગતની તમામ શાળાઓની ધોરણ મુજબ સંખ્યા,ડાયસ કોડ, વિગેરે જોવા મળશે. સ્ક્રીનની જમણી બાજુ HOMEની બાજુમાં CRC Reports
CRC REPORTs પર કર્સર લઇ જતાં AGE WISE ENROLLMENT ખુલશે જેમાં દરેક શાળાના વિદ્યાર્થીઓની ઉંમર આધારે માહિતી હશે જે અહી નીચે ફોટોગ્રાફમાં આપેલ છે,
AGE WISE ENROLLMENTની નીચે CLASS WISE ENROLLMENT આપેલ છે. જેમાં તમામ શાળાના તમામ વિદ્યાર્થી BOYS-GIRLS મુજબ માહિતી આપેલ છે...
આપણે ધોરણવાર માહિતી મેળવવાનું ટુલ જોયું હવે આપણને જતી મુજબ વિદ્યાર્થીઓની માહિતી જોઈતી હોય તો, CLASS WISE ENROLLMENT બરાબર નીચે કર્સર લઇ જવાથી CATEGORY WISE ENROLLMENT જોવા મળશે.જેમાં વિશાયાર્થીઓની જતી મુજબ માહિતી હોય છે, જેમકે
ક્લાસ્ત્રની કોઈ પણ શાળામાં કયા કયા ધર્મન વિદ્યાર્થીઓ છે તે જાણવા CATEGORY WISE ENROLLMENT ની નીચે કર્સર લઇ જવાથી RELIGION WISE ENROLLMENT જોવા મળશે જેણો ફોટોગ્રાફ અહી આપેલ છે,
ઘણી મહેનતથી કૉ ઓર્ડીનેટર ડાયસ અપડેટ કરતાં હોઈ security ખાતર Password બદલાવો જરૂરી છે. મિત્રો , આપ જયારે
આપ જયારે આધાર પર અપડેશનનું કામ કરતાં હોવ અને કોઈ તકલીફ જણાય તો ABOUT US માં આપેલ અધિકારીશ્રીઓને મેઈલ દ્વારા પોતાની તકલીફ જણાવી સુઝાવ મેળવી શકાય. તે માટે આપ જયારે ABOUT US પર ક્લિક કરશો ત્યારે નીચે આપેલ ફોટોગ્રાફ જેવી સ્ક્રીન જોવા મળશે...
ડાયસનું કામ પૂરું થયે જરૂરથી LOG OUT થવું.
હવે, આપ જ કહો સર્વ શિક્ષા અભિયાન આટલું ઉત્તમ કાર્ય કરી રહ્યું છે ત્યારે આપના ક્લસ્ટરની માહિતી એક વાર અપડેટ કરાવી જરૂરી લગતી નથી....????
No comments:
Post a Comment