આપ જાણો છો કે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, શાલેય શિક્ષણમાં ગુણવત્તા અભિવૃધ્ધિ
કરવા જુદા જુદા પ્રયોગો અમલી કરે છે. અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા Smart
School પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ, જેને માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા
વટામણ પ્રાથમિક શાળામાં ‘Smart School –Smart Class’નું ઉદ્ ઘાટન કરવામાં આવેલ. wes.eletsonline દ્વારા દેશ ભરમાં પ્રાથમિક શિક્ષણમાં થતાં ઇનોવેશન/પ્રયોગોને વેબસાઈટ પર મૂકી વોટિંગ દ્વારા પસંદ કરી પ્રથમ સ્થાને પસંદગી પામેલ પ્રોજેક્ટને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. રાષ્ટ્ર કક્ષાએ યોજાયેલ
શિક્ષણમાં ઇનોવેશન પ્રોજેક્ટમાં એવોર્ડ વિજેતા બનાવવા તેમજ ગુજરાતને
વિશ્વફલક પર આગવી ઓળખ અપાવવા નીચેની લીંક પર ક્લીક કરી અથવા ગુગલ પર લીંક
પેસ્ટ કરી સર્ચ કરતા ખુલેલ પ્રથમ એવોર્ડ માટેના ફોર્મમાં આપની માહિતી ભરી
પ્રથમ વિભાગ Government - Government Sector Initiative in Educationમાં
પાંચમા નંબરનું Smart School District Panchayat Amdavad ને આપનો વોટ આપી
ગુજરાતને ગૌરવ અપાવવામાં સહભાગી થવા વિનંતી. આપનો એક વોટ અમદાવાદ જિલ્લાની
Team Education (Team Education એ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ સાથે
જોડાયેલ તમામ કર્મચારી, અધિકારી, પદાધિકારીશ્રી માટે ઉપયોજનમાં લેવાતો
શબ્દ છે.) ના તમામ સભ્યોનો ઉત્સાહ વધારશે.
સાથે સાથે આપને જણાવવાનું કે આપ આપના પરિચિત સૌ કોઈ સાથે આ અંગે જાણકારી આપી વોટ આપવા ભલામણ કરશો.
આપને જણાવવાનું કે Smart School પ્રોજેક્ટ અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના તમામ કર્મચારીઓનો સહિયારો પ્રયત્ન હોઈ જીલ્લાના શિક્ષણ સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓના પ્રયત્નોને વેગ-પ્રોત્સાહન મળશે...
આપનો વોટ આપવા માટેની લીંક...
http://wes.eletsonline.com/2013/voting/
વોટ આપવા નીચેની સૂચનાઓને અનુસરવું...
- આપના ફેસબુક એકાઉન્ટમાં લોગીન થવું.
- Login
with your Email ID and password
- click on like the elets page
- fill the voters form with your data
- Go to first option of Government - Government Sector Initiative in Education
- select 5th (Fifth) number Project Smart School – District Panchayat
Ahmedabad and click to vote
- Go to bottom and click on submit
- THANKS FOR YOUR VOTE
- click on like the elets page
- fill the voters form with your data
- Go to first option of Government - Government Sector Initiative in Education
- select 5th (Fifth) number Project Smart School – District Panchayat
Ahmedabad and click to vote
- Go to bottom and click on submit
- THANKS FOR YOUR VOTE
To get detail information on our smart school project, please do visit on our older posts...
No comments:
Post a Comment