છેલ્લા
કેટલાંક દિવસોથી રાજ્યની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં Inspire Award online registration ઈન્સ્પાયર એવોર્ડ
રજીસ્ટ્રેશનની મથામણ અંગે માથાકૂટ ચાલી રહી છે. આપણે ગત માર્ચ-એપ્રિલ ૨૦૧૪માં શાળાઓનું
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ. ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ જીલ્લા ઓથોરીટી દ્વારા માન્ય
કરતાં રજીસ્ટ્રેશન સમયે આપેલ જે તે શાળાના ઈ મેઈલ આઈ ડી પર યુઝરનેઈમ અને એક લીંક
મોકલવામાં આવે છે. આ યુઝરનેઈમને કોપી કરી લીંક પર ક્લીક કરવી. જે વિન્ડો ખુલે
તેમાં યુઝરનેઈમમાં નીચે આપને યાદ રહે તેવો પાસવર્ડ લખવો. ત્યાર બાદ ખુલતી
વિન્ડોમાં માહિતી ભરતા જશો એટલે આપનું રજીસ્ટ્રેશન થતું જશે.
રજીસ્ટ્રેશન
કરો તે પહેલા આપ ધોરણ ૧ થી ૮ માં વિદ્યાર્થીનું નામ, પિતાનું નામ, જન્મ તારીખ, કોમ્પ્યુટરમાં
ફોટોગ્રાફ (15kb) વિગેરે તૈયાર રાખશો....જેથી ઓનલાઈન સમયે આપનો
સમય બચાવી શકાય તેમજ પ્રોસેસ ઝડપી થઇ શકે. રજીસ્ટ્રેશનના અંતે રીસીપ્ટ સેવ
કરવાનું, આપના મેઈલ અઈડીમાં સેવ કરવું તેમજ આપના કૉ ઓર્ડીનેટરને મેઈલ બિનચૂક કરશો
જેથી જરૂરી સમયે ઉપયોગમાં લઇ શકાય.
આપ
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો તે પહેલા નીચે આપેલ સ્ક્રીનશોટ જોઈ લેશો અથવા ફોલ્લોવ કરશો
તો આપનું કામ સરળ બની શકે...!!!
 |
| Copy on Username and click on link ... on mail you received from Inspire Award.. |
 |
| Fill the blank and write special character number in blank |
 |
| Click on Pen symbol to register students...If you have register and want to edit than click on edit symbol |
 |
| Enter school and students detail |
 |
| click on sky blue colored continue option |
 |
| click on green symbol near pen...to enter students detail |
 |
| Student's detail Sex, Select Date of Birth from Calender, write teachers name and detail...Need not to fill AADHAR UID..it may cause problem so leave it blank.. |
 |
| Student's detail Sex, Select Date of Birth from Calender, write teachers name and detail...Need not to fill AADHAR UID..it may cause problem so leave it blank.. |
(પ્રાથમિક
શાળામાં હવે ઘણાબધાં કામ ઓનલાઈન કરવાના થતાં હોઈ સરકારશ્રીને સાદર વિનંતી કે દરેક
શાળા અને સી.આર.સીને હાઈ કન્ફીગ્રેશન વાળી કોમ્પ્યુટરલેબ તેમજ ઈન્ટરનેટ
કનેક્ટિવિટી આપવામાં આવે.)
No comments:
Post a Comment