Sunday, December 8, 2019

યોધ્ધા

જીવનમાં જુદા જુદા તબક્કે ઉદભવતી પરિસ્થિતિ અને તેના પરિણામ આપણે નક્કી નથી કરી શકતા, આપણે માત્ર તેને અનુરૂપ પ્રત્યુતર આપવાનો હોય છે. પરિણામનો સ્વિકાર કરી ઇચ્છિત પરિણામ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો એજ જીવન...

વિપરીત પરિસ્થિતિઓ સામે લડનાર ને જ 'યોધ્ધા' કહેવાય...

No comments: