Thursday, May 12, 2011

Faltu....hindi movie

થોડાક દિવસો પહેલા પરિવાર સાથે હિન્દી ફિલ્મ “ફાલતું” જોયું. આ ફિલ્મ દરેક શિક્ષકે જોવી જોઈએ તેમ લાગ્યું. જે જીવ્યા જ નથી એ કેવી રીતે મારે ? આ ડાયલોગ હ્રદય સ્પર્શી રહ્યો. આજના શિક્ષણ અને સિસ્ટમ ને વિચારતા કરે એવું સરસ મુવી છે. શક્ય છે થીયેટર માં આપને જોવા ન મળે પરંતુ ફિલ્મની સીડી લાવીને પણ આ મુવી જોવી જરૂરી છે. નામ ભલે ફાલતું હોય પરંતુ ફિલ્મ નો વિષય ઘણો કીમતી છે.

No comments: