Block level Maths-Science Exhibition , Makers Mela
દેત્રોજ બ્લોક રિસોર્સ સેન્ટરના અમારા કો ઓર્ડીનેટર શ્રી રોહિતભાઈ રાવલ દ્વારા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન થોડું અલગ રીતે આયોજવામાં આવ્યું. 'મેક ઇન્ડિયા'ના શ્રી ઉત્કર્શભાઈ પટેલના સહયોગથી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓના સહકારથી મેકર્સ મેલા નું આયોજન કરવામાં આવ્યું. અમારા આ બ્લોકના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં સ્ક્રેપ એક્ષિબિશન પરની મારી અગાઉની પોસ્ટ મુજબ મને એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે જુના યંત્રો,સમાન નું એક્ષિબિશન કરવાની તક મળી. આ અંગે વધુ લખવા કરતા અહી આપેલ ફોટોગ્રાફ્સ આપને ઘણું સમજાવશે.
હું ફરી માનનીય શિક્ષણ મંત્રીશ્રીને વિનંતી કરું છું કે આગામી ગણિત વિજ્ઞાન પ્રદર્શનને વધુ પરિણામ લક્ષી બનાવવા માટે ક્લસ્ટર કક્ષાએથી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓને સાંકળવામાં આવે.
વિશેષ કાઈ જ ન લખતા તસ્વીર કથા આપના માટે...













































No comments:
Post a Comment