Want to open your new mail ID ? Follow bellow step and get your virtual address...
આજે એક શાળાના આચાર્યશ્રી સાથે ખેલ મહાકુંભ ઓન લાઈન અંગે વાત કરતા જાણવા મળ્યું કે તેમની શાળાનું ઈ મેઈલ એકાઉન્ટ નથી આથી રજીસ્ટ્રેશન નથી કરી શકતા. શક્ય છે આવો પ્રશ્ન આપ કોઈને પણ હોય ? અહી આપેલ સ્ટેપ મુજબ કરતાં આપ મોબાઈલ ફોનથી પણ આપનું નવું મેઈલ એકાઉન્ટ ખોલી માહિતી આદાન પ્રદાન કરી શકશો.આધુનિક સમય માં મેઈલ આઈડી હોવું ખુબ જરૂરી છે. મેઈલ બોક્ષ અર્થાત આપણું વર્ચ્યુઅલ ઘર જેમાં આપને વર્ચ્યુઅલ ટપાલ, ફોટોગ્રાફ્સ, વિડિયોઝ કે જરૂરી માહિતી મળી શકે...હવે કોઈ પણ ઓનલાઈન એન્ટ્રી કરવા મેઈલ આઈડી જરૂરી છે.

જો આપ આપનું નવું ઈ મેઈલ એકાઉન્ટ આપના મોબાઈલ ફોન દ્વારા ખોલવા માંગો છો
?
તો અહી
રહ્યા તે માટેના પગથીયા....શરત માત્ર એ કે આપના મોબાઈલ ફોનમાં ઈન્ટરનેટ હોવું જરૂરી છે...
![]() |
| google searchમાં જઈ gmail mail sign up form લખો....અને ક્લિક કરો... |
![]() |
| Create your Google Account પર ક્લિક કરો... |
![]() |
| આપનો કાયમી કાર્યરત મોબાઈલ નંબર લખો, જેના પર તુરંત એક મેસેજ આવશે... |
![]() |
આપને મેસેજ દ્વારા આપના મોબાઈલ પર એક મેસેજ આવશે
જેમાં આપેલ લીંક પર ક્લિક કરો...
|
![]() |
| મેસેજમાં આપેલ URL પર ક્લિક કરવાથી નેટ બ્રાઉઝર માં પેજ ખુલશે... |
![]() |
બ્રાઉઝરમાં ખૂલેલ
ફોર્મમાં આપનું નામ, જન્મ તારીખ,જાતી લખી અને Next પર ક્લિક કરો...
|
![]() |
બ્રાઉઝરમાં ખૂલેલ
ફોર્મમાં આપ જે મેઈલ આઈડી રાખવા ઈચ્છતા હોવ તે નામ લખો જો આપના નામનું મેઈલ આઈડી અગાઉથી હશે તો બીજા નામ સજેસ્ટ કરશે આપ તેમાંથી કોઈ નામ પસંદ કરી શકો અથવા આપના પસંદિત અન્ય નામ લખી શકો...
|
![]() |
| આપનું પસંદિત મેઈલ આઈડી માટેનું નામ નક્કી થયા પછી આપ @gmail.com સામેના Select પર ક્લિક કરો... |
![]() |
| આપનો પસંદિત પાસવર્ડ લખો...આ પાસવર્ડ આપના એકાઉન્ટની સલામતી માટે અન્યકોઈને ન આપવો...સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવા મૂળાક્ષ્રર, સ્પેશિયલ કેરેક્ટર જેવાકે @, #, 1 થી 9માંના કોઈ અંક નો ઉપયોગ કરવો... |

No comments:
Post a Comment