નદીશાળા અને દેકાવાડા ક્લસ્ટર અંતર્ગતની શાળાઓમાં તારીખ ૧૩/૦૯/૨૦૧૪ શનિવારના રોજ સર્વ શિક્ષા અભિયાન,અમદાવાદ દ્વારા આયોજિત ઉર્જા દક્ષતા બ્યુરો,વિદ્યુત મંત્રાલય, નવી દિલ્હી માર્ગદર્શિત તારીખ ૦૮/૦૮/૨૦૧૪ના પરિપત્ર મુજબ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી. આ ચિત્ર સ્પર્ધામાં નદીશાળા અને દેકાવાડા ક્લસ્ટરની શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજન ધરી ચિત્ર સ્પર્ધા માટેનું આયોજન હાથ ધર્યું.
અહી વિદ્યુત મંત્રાલય નો પરિપત્ર અને નદીશાળા,
દેકાવાડા, સદાતપુરા,લક્ષ્મીપુરા,ગમાનપુરા,ઉમેદપુરા, વિજયનગર અને જશપુરા શાળાઓના કેટલાક
ફોટોગ્રાફ્સ અહી આપ સૌ સાથે વહેંચવાનો આનંદ છે.

























No comments:
Post a Comment