હું આભારી છું નદીશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ભાઇ-બહેનો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોનો જેમના સહિયારા પ્રયત્નોથી નદીશાળા એક આગવી શાળા બની શકી...
બહેનશ્રી
આશાબહેન ના માર્ગદર્શન મુજબ આ શાળાના ધોરણ 6 થી 8 ના
વિદ્યાર્થીઓના ઇ મેઇલ એકાઉન્ટ તૈયાર કરેલ છે અને શાળા પુરી થયે મેઇલ કરી દિવસ દરમિયાન થયેલ કામગીરી વિદ્યાર્થીઓ મને જણાવે...
પ્રતીકભાઇ
વૈધ દ્વારા ગણિત-વિજ્ઞાન કોર્નર આગવી રીતે ચલાવાઇ રહાયુ છે. તેઓ કોમ્પ્યુટરના
માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં માહિર છે.
રમેશભાઇ
વાણ઼ંદ, દિપસંગજી ઠાકોર અને અરવિંદભાઈ પટેલ દ્વારા પ્રજ્ઞા અભિગમ દ્વારા શિક્ષણ અપાઇ રહ્યું છે.
શાળાના આચાર્યશ્રી કાનજીભાઈ મકવાણા શાળાના વહીવટી કામ સાથે સાથે ધોરણ પાંચના શિક્ષક તરીકેની સફળતા પૂર્વક જવાબદારી સંભાળી રહ્યા છે.
મેં
તો માત્ર થોડા રંગ પુરવા કહેલ અને શાળા પરીવારે સાતેય રંગ પૂરી દીધા. અમારી નદીશાળા શાળા ને રળીયામણી, તીર્થધામ સમી બનાવવા હું ટીમ એજ્યુકેશન નદીશાળાનો આભારી છું.
 |
| Students Desk on campus |
 |
| Tagged on tree Gujarati and English |
 |
| Mystery Wall |
 |
| Prayer platform |
 |
| Entrance |
 |
| Drinking Water Room |
 |
| CRC Nadishala Admin office |
 |
| Student's mail |
 |
| Student's mail |
No comments:
Post a Comment