આજે નદીશાળા પ્રા.શાળા ખાતે દેત્રોજ તાલુકાનું ગણિત -વિજ્ઞાાન
પ્રદર્શન યોજવામાં આવ્યું. તાલુકાની 48 શાળાઓએ પોતાના બાળવૈજ્ઞાનિકો
દ્વારા નિર્મિત મૉડેલ્સ રજુ કર્યા.
- જીલ્લા પંચાયત, અમદાવાદ હસ્તકની નદિશાળા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ 'દેત્રોજ તાલુકા ના ગણિત વિજ્ઞાન પ્રદર્શન' ને અમારી શાળાના મલ્ટી ડીઝેબલ્ટીઝ (શારિરીક વિકલાંગતા) ધરાવનાર (CWSN) ધોરણ 3 ની વિદ્યાર્થીની નિશા દેસાઇ અને ધોરણ 4 નો વિદ્યાર્થી ધર્મેન્દ્ર ઠાકોર દ્વારા દિપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યું. મોટાભાગે આવા વિશેષ જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓ જાહેર પ્રસંગોમાં સભા મંડપથી દુર જ હોય પરંતુ આ સમયે પહેલી વખત સૌ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે સ્ટેજ પર (પ્રથમવાર) આ વિદ્યાર્થીઓને બેસવા મળ્યાનો આનંદ એમના ચહેરા પર જોઇ શકાતો. કદાચ અમારા આ બાળકોને પોતાના અમૂલ્ય જીવનનું મૂલ્ય સમજાયું હશે....અને મહાન કાર્યો કરવા સંકલ્પ કર્યો હશે.
અમારી નદીશાળા પ્રા.શાળાને તાલુકા કક્ષાના ગણવિજ્ઞાન પ્રદર્શન યોજવા પસંદ કરવા બદલ અમે ટીમ એજ્યુકેશન નદીશાળા અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ચંદ્રિકાબેન પટેલ, બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી રરોહિતભાઈ રાવલ અને અમારા દેત્રોજના સૌ સી.આર.સી કૉ ઓર્ડીનેટર્સના આભારી છીએ.
તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ મેળાના યજમાન બની સફળતા પૂર્વક આયોજન કરવા બદલ નદીશાળા શાળા પરિવાર અને ગ્રામજનોના અમો આભારી છીએ....
અહીં આપેલ કેટલીક તસવીરો આપના માટે....

No comments:
Post a Comment